નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ પોસ્ટ દ્વારા જાણીશું આજના રાજકોટ માર્કેટ યાર્ડ ના આજના બજાર ભાવ જેમાં હું તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડ માં આજે તારીખ 07/0/2025 ના રોજ રાજકોટ માં બજાર ભાવ નીચે પ્રમાણે રહેલ છે. પણ બજાર ભાવ જાણીએ તેની પહેલા આપણે આ જાણી લઈએ કે રાજકોટ apmc માં ક્યાં ક્યાં પાક વેચાવવા માટે કરીને આવે છે.
- રાજકોટ માર્કેટ યાર્ડ માં ક્યાં ક્યાં પાક આવે છે?
જો વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં વેચવા આવતા પાકોની તો તેમાં મુખ્ય પાક છે. રાયડુ ,બાજરી,એરંડા,કપાસ,મગફળી,ગવાર, સુવા,રજકો,મેથી,ઇસબગુલ,રાજગરો, અને વગેરે બીજા પણ પાકો આવે છે.
તો હવે આપણે કોષ્ટક ની મદદ થી રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ જાણીશું.
- રાજકોટ બજાર ભાવ આજના 2025
| પાકનું નામ | નીચો ભાવ | ઉચ્ચો ભાવ |
|---|---|---|
| કપાસ વિટી. | 1221 | 1560 |
| ઘઉં લોકવન | 523 | 575 |
| ઘઉં તુકા | 522 | 650 |
| જુવાર સાદી | 650 | 840 |
| જુવાર પાણી | 350 | 460 |
| બાજરી | 950 | 1308 |
| ચણા | 960 | 1308 |
| ચણા પીળા | 940 | 1175 |
| ચણાની દાલ | 1070 | 1975 |
| અડદ | 1050 | 1550 |
| મઠ | 1070 | 1183 |
| વાલ દરી | 400 | 1075 |
| ચોળી | 721 | 1980 |
| વટાણા | 1020 | 1940 |
| મોઢમગ | 1180 | 1330 |
| મગફળી જાડી | 940 | 1212 |
| મગફળી જાડી | 940 | 1212 |
| તલ | 1350 | 1927 |
| એરંડા | 1250 | 1274 |
| એમ.સૂવા | 950 | 1080 |
| સૂવા | 970 | 1280 |
| સેસ્મામ | 580 | 880 |
| સોયાબીન | 940 | 1155 |
| એસમેસ | 1315 | 1304 |
| ત્રણડો | 3100 | 1530 |
| દલિસ | 400 | 1500 |
| અડડિયા | 1370 | 1374 |
| રાઈ | 1350 | 1494 |
નોંધઃ
રાજકોટ માર્કેટ યાર્ડ ના daily ભાવ બદલાય જાય છે. માટે કરીને તમે અમારી આ વેબસાઇટ ની મુલાકાત લેતા રહેવાનું જેનાથી તમને આજના રાજકોટ માર્કેટ યાર્ડ ના નવા ભાવ જાણવા માટે મળી રહે.
આ પોસ્ટ ને બીજા ખેડૂત મિત્રો સાથે પણ શેર કરવી જેનાથી તેમને પણ બજાર ભાવ જાણવા માં વધારે તકલીફ ન પડે.

Comments
Post a Comment